ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. વિપરીત વિપરિત વીપરીત વીપરિત વિપરીત વિપરિત વીપરીત વીપરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ? મુખ સિવાઈ જવું કુસ્તી ન કરવી અખાડા કરવા ગપ્પા મારવા મુખ સિવાઈ જવું કુસ્તી ન કરવી અખાડા કરવા ગપ્પા મારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કાસાર' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. વરસાદ તળાવ નદી દરિયો વરસાદ તળાવ નદી દરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો. રક્ષક જ ભક્ષક બને રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય પોલીસ ચોરનો સાથ આપે રક્ષક જ ભક્ષક બને રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય પોલીસ ચોરનો સાથ આપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અલંકાર એક જ શબ્દના બે અર્થો દર્શાવે છે ? વિરોધાભાસ વ્યાજસ્તુતિ શ્લેષ યમક વિરોધાભાસ વ્યાજસ્તુતિ શ્લેષ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યમાં વિશેષણ શોધો : કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો. તે કરુણ ગીતો સાંભળી તે કરુણ ગીતો સાંભળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP