ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આપગા' શબ્દનો પર્યાયવાચી જણાવો. સ્વજન નદી આપત્તિ મિત્ર સ્વજન નદી આપત્તિ મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણું વાંચ્યું છતાં તંબૂરોય આવડ્યું નહીં. - રેખાંકિત પદની ઓળખ આપો. ક્રિયાવિશેષણ વિશેષણ એક પણ નહીં ક્રિયાપદ ક્રિયાવિશેષણ વિશેષણ એક પણ નહીં ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પ્રતિતિ પ્રતિની પ્રતીતી પ્રતીતિ પ્રતિતિ પ્રતિની પ્રતીતી પ્રતીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે હવે ખરેખર વાંચવાની જરૂર છે. - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? નિશ્રયવાચક પ્રમાણવાચક એક પણ નહીં રીતવાચક નિશ્રયવાચક પ્રમાણવાચક એક પણ નહીં રીતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ? આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ? ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ? આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ? પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ? આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ? ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ? આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? સરપાવ ઈનામ સાલિયાણું પારિતોષિક સરપાવ ઈનામ સાલિયાણું પારિતોષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP