ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અરણ્યરુદન અધ્યાત્મ અસંગત અસાધ્ય અરણ્યરુદન અધ્યાત્મ અસંગત અસાધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતાનો ભાવ એટલે .... ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણું વાંચ્યું છતાં તંબૂરોય આવડ્યું નહીં. - રેખાંકિત પદની ઓળખ આપો. ક્રિયાપદ ક્રિયાવિશેષણ એક પણ નહીં વિશેષણ ક્રિયાપદ ક્રિયાવિશેષણ એક પણ નહીં વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરિચિત પરિચીત પરીચીત પરીચિત પરિચિત પરિચીત પરીચીત પરીચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી અંગ્રેજી ભાષાનો શબ્દ ન હોય તેને ઓળખી બતાવો. ફર્નિચર મિશન જિગર મિનિટ ફર્નિચર મિશન જિગર મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુનાસિક વર્ણની ઓળખ શી હોય શકે ? તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. તેમને દરેકને લખી શકાતા નથી. તમામ વિધાન સાચાં. તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. તેમને દરેકને લખી શકાતા નથી. તમામ વિધાન સાચાં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP