ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પ્રતિતિ પ્રતીતિ પ્રતિની પ્રતીતી પ્રતિતિ પ્રતીતિ પ્રતિની પ્રતીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગર્ભશ્રીમંત - સમાસનો પ્રકાર દર્શાવો. મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.' ઊડે નાનાંમોટાં છે પક્ષીઓ ઊડે નાનાંમોટાં છે પક્ષીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશ્વમાં આ તો પહેલો બનાવ છે ? આ વાક્યમાં રેખાંકિત વિભક્તિ કયો પ્રકાર દર્શાવે છે ? અધિકરણ વિભક્તિ સંબોધન વિભક્તિ કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબોધન વિભક્તિ કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી ? - કયો છંદ છે ? મંદાક્રાંતા સવૈયા દોહરો હરિગીત મંદાક્રાંતા સવૈયા દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અથર્વ શાળામાં પ્રાર્થના ગવડાવે છે. - વાક્યમાં કયો શબ્દ ભાવવાચક સંજ્ઞા છે ? ગવડાવે અથર્વ શાળા પ્રાર્થના ગવડાવે અથર્વ શાળા પ્રાર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP