ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કામિની કોકિલા કેલી કૂજન કરે' - અલંકાર ઓળખાવો આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ શ્લેષ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બા બોલ્યાં ઘઉં ચોખા અને બાજરો તમે નથી ખાતા' - આ વાક્યમાં ક્રમાનુસાર યોગ્ય વિરામચિહ્ન આવે તેવો વિકલ્પ શોધો. ,"/?" ,"?" , “- ?” ,"-" ,"/?" ,"?" , “- ?” ,"-" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયું શબ્દજોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે ? શરટ - કાગડો હય - હાથી વિયતિ - બ્રહ્મા વૃંદા - તુલસી શરટ - કાગડો હય - હાથી વિયતિ - બ્રહ્મા વૃંદા - તુલસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : કાળ ચડવો ગુસ્સો આવવો આનંદ થવો ભૂખ લાગવી કાળા થવું ગુસ્સો આવવો આનંદ થવો ભૂખ લાગવી કાળા થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધોરીડા' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. ઢોર ભેંસ બળદ ગાય ઢોર ભેંસ બળદ ગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રવાનુકારી ન હોય તેવો દ્વિરુક્ત શબ્દ શોધો. ધબાધબી હસતુંહસતું ખડખડ ધકધક ધબાધબી હસતુંહસતું ખડખડ ધકધક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP