ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. ચર્તુભુજ ચર્તુભૂજ ચતુર્ભુજ ચતુર્ભૂજ ચર્તુભુજ ચર્તુભૂજ ચતુર્ભુજ ચતુર્ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૃતાર્થ કયા પ્રકારનો સમાસ છે ? તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિ:સ્પૃહ એટલે ___ ઈચ્છા વિનાનું એકરૂપતા આધ્યાત્મિક સ્થિતિ દિશા અને કામ ઈચ્છા વિનાનું એકરૂપતા આધ્યાત્મિક સ્થિતિ દિશા અને કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તીર્થોત્તમ' શબ્દની સંધિ છૂટી પાડો. તીર્થ + ઊત્તમ તીર્થ + ઉત્તમ તીર્થો + ઊત્તમ તીર્થો + ત્તમ તીર્થ + ઊત્તમ તીર્થ + ઉત્તમ તીર્થો + ઊત્તમ તીર્થો + ત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જોડણી બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અપરીચીત અપરિચિત અપરિચિત અપરીચિત અપરીચીત અપરિચિત અપરિચિત અપરીચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો. ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ કાયમ યાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કંઈક આપવું જોઈએ યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ કાયમ યાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કંઈક આપવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP