ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રિપુ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. સ્વજન પિતા મિત્ર દુશ્મન સ્વજન પિતા મિત્ર દુશ્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અભિ + અંતર' શબ્દની સંધિ જોડો. અભિંતર અભ્યતંર અભ્યંતર અભિઅંતર અભિંતર અભ્યતંર અભ્યંતર અભિઅંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સ્વામી સહજાનંદે શિક્ષાપત્રી કયા છંદમાં રચી હતી ? સ્રગ્ધરા ચોપાઈ અનુષ્ટુપ દોહરો સ્રગ્ધરા ચોપાઈ અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો. કીડી કૂતરો કોયલ કૂકડો કીડી કૂતરો કોયલ કૂકડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો -પંક્તિમાં અલંકાર કયો છે ? વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વરદાન' એટલે દાન પાક દુખા નિશાંત દાન પાક દુખા નિશાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP