ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અપ્સરા તો અપ્સરા જ ને !' - આ વિધાનમાં કયો અલંકાર છે ? અનન્વય રૂપક વ્યાજસ્તુતિ વ્યતિરેક અનન્વય રૂપક વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાપને ઘેર સાપ પરોણો કહેવતનો અર્થ શું થાય ? દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો. તો અમે લોટો સાચવી તો અમે લોટો સાચવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતન વિશ્વાસ પતિનો મિત્ર પ્રમાણ પતન વિશ્વાસ પતિનો મિત્ર પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.પ્ર + અર્થ + ના પ્રાથના પ્રઅર્થના પ્રાર્થના પરઅર્થના પ્રાથના પ્રઅર્થના પ્રાર્થના પરઅર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મીંડા આગળ એકડો માંડવો - રૂઢિપ્રયોગનો અર્થ લખો. હિસાબ કરવો શૂન્યમાંથી સર્જન કરવું ગણિતના દાખલા કરવા સરવાળો કરવો હિસાબ કરવો શૂન્યમાંથી સર્જન કરવું ગણિતના દાખલા કરવા સરવાળો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP