ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિશદિન' શબ્દનો સમાસ જણાવો. કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વંદ્વ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદમાં અપેક્ષિતાવસ્થા દર્શાવતો કૃદંત કયો છે ? વિદ્યર્થક સબંધક ભવિષ્ય હેત્વર્થક વિદ્યર્થક સબંધક ભવિષ્ય હેત્વર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોભિયો લટકી પડ્યો વાક્યમાં કર્તાપદ લોભિયો શું છે ? વિશેષણ સંજ્ઞા કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા કૃદંત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું આ વાક્યનો નિપાત દર્શાવો. પણ સફેદ હતું વસ્ત્ર પણ સફેદ હતું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શેઠ' સંજ્ઞાનો પ્રકાર કયો છે ? દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ? વિસવાંદ વીસવાંદ વિસંવાદ વીસંવાદ વિસવાંદ વીસવાંદ વિસંવાદ વીસંવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP