ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પર્જન્ય' શબ્દનો પર્યાયવાચી જણાવો. વરસાદ ધુમ્મસ વાદળ આકાશ વરસાદ ધુમ્મસ વાદળ આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો શબ્દ સમાનાર્થીમાં નથી તે જણાવો. વણસવું બગડવું ખરાબ થવું વખોડવું વણસવું બગડવું ખરાબ થવું વખોડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ગુણિભુત ગૂણીભૂત ગુણીભુત ગુણીભૂત ગુણિભુત ગૂણીભૂત ગુણીભુત ગુણીભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ? દર્પ-ઘાસ ગિરા-વાણી કચૂડો-હીંચકો કૃપણ-કંજુસ દર્પ-ઘાસ ગિરા-વાણી કચૂડો-હીંચકો કૃપણ-કંજુસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું મને લખતાં-લખતાં કેમ જોયા કરે છે ? - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું ? ક્રિયાવિશેષણ અને કૃદંત બંને કૃદંત ક્રિયાવિશેષણ ક્રિયાપદ ક્રિયાવિશેષણ અને કૃદંત બંને કૃદંત ક્રિયાવિશેષણ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાણી સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. દ્રવ્યવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP