ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. વિખુટું વિખૂટું વિખૂટૂ વીખૂટું વિખુટું વિખૂટું વિખૂટૂ વીખૂટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ? કાર્યકુશળ આળસુ હોંશિયાર પાવરધો કાર્યકુશળ આળસુ હોંશિયાર પાવરધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર દર્શાવો. "મુખ મલકાવે માવલડી" વર્ણાનુપ્રાસ અનન્વય ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ અનન્વય ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? ચાબખા ભજન છપ્પા આખ્યાન ચાબખા ભજન છપ્પા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પંકજથી ગાડી ચલાવાય છે.’ - વાક્યનો પ્રકાર નક્કી કરો. કર્તરિ ભાવેપ્રયોગ પુનઃપ્રેરક કર્મણિ કર્તરિ ભાવેપ્રયોગ પુનઃપ્રેરક કર્મણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP