ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? ચા-બા પાણી બાણી ટપટપ વાસણ બાસણ ચા-બા પાણી બાણી ટપટપ વાસણ બાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલો ડુંગર દૂરથી જ રળિયામણો લાગે છે. - રેખાંકિત પદની વ્યાકરણગત લાક્ષણિકતા નક્કી કરો. દર્શક વિશેષણ આપેલ તમામ દર્શક સર્વનામ દર્શક ક્રિયાવિશેષણ દર્શક વિશેષણ આપેલ તમામ દર્શક સર્વનામ દર્શક ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધાતુ સાથે 'આવડાવ' પ્રત્યય લાગીને કઈ રચના બને છે ? ભાવે પુનઃપ્રેરક કર્મણી કર્તરિ ભાવે પુનઃપ્રેરક કર્મણી કર્તરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? રમત - ક્રીડા સમય - કાળ અવાજ - ગુસ્સો સ્મરણ - યાદ રમત - ક્રીડા સમય - કાળ અવાજ - ગુસ્સો સ્મરણ - યાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ જણાવો. મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા અનુષ્ટુપ શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નકામો પ્રયાસ કરવો એવો અર્થ આપતો નથી ? રાઈનો પહાડ કરવો ગોદડે ગાંઠ વાળવી પાણી વલોણું કરવું ચિંથરા ફાડવાં રાઈનો પહાડ કરવો ગોદડે ગાંઠ વાળવી પાણી વલોણું કરવું ચિંથરા ફાડવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP