કમ્પ્યુટર (Computer)
કયો ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઈપિંગ સ્પેલિંગમાં થતી ભૂલો સુધારે છે ?

ઓટો ઇન્સર્ટ
ઓટો ચેક
ઓટો કરેકટ
આટો સામેલ કરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા કયા મેનુમાં હોય છે ?

ફોર્મેટ
ફાઈલ
આમાંથી એક પણ નહિ
ઇન્સર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ઈનપુટ ડિવાઈસ તરીકે કોનો સમાવેશ કરી શકાય ?

પ્રોજેકટર
મોનિટર
ટ્રેક બોલ
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP