ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી જણાવો. સુરીલું ફૂદીનો કીમિયો પિપૂડું સુરીલું ફૂદીનો કીમિયો પિપૂડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે' ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ યમક ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અખિલ શબ્દનો સમાનાર્થી નથી. અખંડ સકલ અચલ નિખિલ અખંડ સકલ અચલ નિખિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે ? દ્વંદ્વ મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ દ્વંદ્વ મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો' - આ વાક્યનો પ્રકાર જણાવો. સાદું વાક્ય નિષેધ વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય સાદું વાક્ય નિષેધ વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP