ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી રૂઢિપ્રયોગ શોધી બતાવો.

સૂડી વચ્ચે સોપારી
ઝીણો પણ રાઈનો દાણો
મા વિના સૂનો સંસાર
બોચી પર કાંકરો મૂકવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગામચોરે કાંસાની થાળી વગાડી લોકોને ભેગા કરી ટીપણું (પંચાંગ) ખોલી વર્ષાફળ આપનાર...

ચૂંદડિયા બ્રાહ્મણ
મોઢ બ્રાહ્મણ
ઔદિચ્ય બ્રાહ્મણ
શ્રીમાળી બ્રાહ્મણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'કાગનો વાઘ કરવો'

ગજનું રાજ કરવું
રોક્કળ કરવી
રજનું ગજ કરવું
બુમરાણ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP