ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણી વગરની રેતાળ જગ્યા' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. શીત પ્રદેશ મરુભૂમિ ખારો પ્રદેશ ઉષ્ણ પ્રદેશ શીત પ્રદેશ મરુભૂમિ ખારો પ્રદેશ ઉષ્ણ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક ફૂલને હસતું જોઈ તેનું અભિમાન ઊતરી ગયું. - રેખાંકિત સંશાનો પ્રકાર જણાવો. જાતિવાચક ભાવવાચક દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક ભાવવાચક દ્રવ્યવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સિન્ધુ + ઊર્મિ સિન્ધૂર્મિ સિંધુઊર્મિ સિંધઊર્મિ સિંધુઉર્મિ સિન્ધૂર્મિ સિંધુઊર્મિ સિંધઊર્મિ સિંધુઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તું શું કરે ઓ ભાઈ? મૃત્યુ મરી ગયું રે લોલ.' - પંક્તિમાં રહેલો અલંકાર ઓળખાવો. વ્યતિરેક વિરોધાભાસ અપહ્યુતિ શ્લેષ વ્યતિરેક વિરોધાભાસ અપહ્યુતિ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આધ્યાત્મિક શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? ભૌતિક અધિભૌતિક દુનિયા જગત ભૌતિક અધિભૌતિક દુનિયા જગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો. સ્વ + અચ્છ સૂ + અચ્છ સુ + અચ્છ સ્વ + ચ્છ સ્વ + અચ્છ સૂ + અચ્છ સુ + અચ્છ સ્વ + ચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP