ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. આંબાવાડિયું આબાંવાડિયું આંબાવાડીયું આબાંવાડીયું આંબાવાડિયું આબાંવાડિયું આંબાવાડીયું આબાંવાડીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘યાદ આવે છે તુજ મુખ સખી! આંગળી-હોઠ મૂક્યું! -અલંકાર ઓળખાવો. શિખરિણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો.' - વાક્યને કર્તરિમાં ફેરવો. ગુનેગારને સત્વરે ઠાર માર્યો. ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો. ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો. ગુનેગાર ઠાર મરાયો. ગુનેગારને સત્વરે ઠાર માર્યો. ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો. ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો. ગુનેગાર ઠાર મરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્ય માટેનું સાચું કર્મણિ વાક્ય કયું છે ?દાદા કેસરી સિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરી સિંઘથી રેડિયો સંભળાય છે. દાદા કેસરીસિંઘ રેડિયા વડે સાંભળે છે. દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરી સિંઘનો રેડિયો સંભળાય છે દાદા કેસરી સિંઘથી રેડિયો સંભળાય છે. દાદા કેસરીસિંઘ રેડિયા વડે સાંભળે છે. દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે. દાદા કેસરી સિંઘનો રેડિયો સંભળાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યક્તિવાચક સંજ્ઞા નીચેનામાંથી કઈ ? ઝરણું દલપતરામ વૃક્ષ દાતણ ઝરણું દલપતરામ વૃક્ષ દાતણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાત-દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે ? અમૂલખ અજિંક્ય અહર્નિશ અરુણોદય અમૂલખ અજિંક્ય અહર્નિશ અરુણોદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP