ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'અઠે દ્વારકા' એટલે ___

દ્વારકાની યાત્રા કરવી
લાંબા વખત ધામા નાખવા
દ્વારકા તરફ જવું
અહીં જ દ્વારકા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'આ કુટેવ તમારે છોડી દેવાની છે.' - કૃદંત ઓળખાવો.

વર્તમાન કૃદંત
સંબંધક ભૂતકૃદંત
વિધ્યર્થ કૃદંત
ભૂત કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ?

ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો
કામ ખૂબ જ સહેલું હોવું
જીવ્યા કરતાં જોયું ભલું
મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP