ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? ઈનામ પારિતોષિક સાલિયાણું સરપાવ ઈનામ પારિતોષિક સાલિયાણું સરપાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિવેકાનંદ' સંધિ છૂટી પાડો. વિવેકા + અનંદ વિવેક + અનંદ વિવેકા + આનંદ વિવેક + આનંદ વિવેકા + અનંદ વિવેક + અનંદ વિવેકા + આનંદ વિવેક + આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તાંસળું ગોરસી કુલડી ઠીબરી તાંસળું ગોરસી કુલડી ઠીબરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ.' અનુસ્વર સ્વરાનુનાસિક સ્વરાનુનાસીક અનુસ્વાર અનુસ્વર સ્વરાનુનાસિક સ્વરાનુનાસીક અનુસ્વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? સવૈયા દોહરો ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. - દયિતા પત્નિ આપવું રાક્ષસ સખા પત્નિ આપવું રાક્ષસ સખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP