ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મૃગાંક' શબ્દનો સમાનાર્થી જણાવો. અંબુ પ્રસૂન ભાનુ ઈન્દુ અંબુ પ્રસૂન ભાનુ ઈન્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઓટલો ભાંગવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઝઘડો કરવો ઝઘડો શાંત કરવો ઓટલો ભાંગી કાઢવો નુકસાન કરવું ઝઘડો કરવો ઝઘડો શાંત કરવો ઓટલો ભાંગી કાઢવો નુકસાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત સબંધ કૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત સબંધ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી સ્ટોરરૂમ હોલ ગજાર આંગણું સ્ટોરરૂમ હોલ ગજાર આંગણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવે ? ખ્વાબ વીરતા સ્નેહ ક્ષમા ખ્વાબ વીરતા સ્નેહ ક્ષમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ચૂપકિદી ચુપકીદિ ચૂપકીદી ચુપકીદી ચૂપકિદી ચુપકીદિ ચૂપકીદી ચુપકીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP