ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ષષ્ + આનન = ___ ષશાનન ષષનાન ષડાનન ષષાનન ષશાનન ષષનાન ષડાનન ષષાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ' શબ્દસમૂહનો એક શબ્દ શોધો. વિધુર ગંગાસ્વરૂપ બીજવર વિધવા વિધુર ગંગાસ્વરૂપ બીજવર વિધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઓળિયા એટલે ? વસ્ત્રપટમાં ચિત્રાંકન સ્ત્રીનું એક ઘરેણું કલમનો ખડિયો મરણપ્રસંગે ખભા પર મૂકવામાં આવતું વસ્ત્ર વસ્ત્રપટમાં ચિત્રાંકન સ્ત્રીનું એક ઘરેણું કલમનો ખડિયો મરણપ્રસંગે ખભા પર મૂકવામાં આવતું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વનેન્દુ’ શબ્દની સાચી સંધિ દર્શાવતો શબ્દ વિકલ્પમાંથી જણાવો. વન + ઈન્દ આપેલ પૈકી કોઈ નહીં વન + ઈન્દુ વાનો + ઈન્દુ વન + ઈન્દ આપેલ પૈકી કોઈ નહીં વન + ઈન્દુ વાનો + ઈન્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા શબ્દો પૈકી નીચેના વાક્યોમાંનો "વિશેષણ" શબ્દ શોધો. ચમકદાર કાળા ઘોડા દરબાર ચમકદાર કાળા ઘોડા દરબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP