ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શેઠ' સંજ્ઞાનો પ્રકાર કયો છે ? વ્યક્તિવાચક જાતિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક વ્યક્તિવાચક જાતિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નળને જે રીતે ઉઘાડવાનો હોય અને બંધ કરવાનો હોય તે જ રીતે તેને ઉઘાડી બંધ કરવો જોઈએ.- આ વાક્ય કયા પ્રકારનું છે ? મિશ્ર સંયુક્ત સાદું સંકુલ મિશ્ર સંયુક્ત સાદું સંકુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “ફક્ત દસ મિનિટમાં આવી જાઓ'' - આ વાક્યમાં નિપાત જણાવો. મિનિટમાં દસ ફક્ત આવી મિનિટમાં દસ ફક્ત આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમા કોણ બંધબેસતુ નથી ? સોનુ સુવર્ણ કથિર કંચન સોનુ સુવર્ણ કથિર કંચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નર્મદા' નો સમાસ પ્રકાર જણાવો ? કર્મધારણ ઉપપદ દ્વિગુ બહુવ્રીહી કર્મધારણ ઉપપદ દ્વિગુ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી' - પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાંતા અનુષ્ટુપ હરિગીત શિખરિણી મંદાક્રાંતા અનુષ્ટુપ હરિગીત શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP