ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો. મંદાક્રાંતા પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી વસંતતિલકા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માનસસેવા' સમાસ ઓળખાવો. ઉપપદ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ઉપપદ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અરણ્યરુદન અસંગત અધ્યાત્મ અસાધ્ય અરણ્યરુદન અસંગત અધ્યાત્મ અસાધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'ચતુષ્કોણ' મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નંદકુંવર શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી બહુવીહી તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી બહુવીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાયર' શબ્દનો પર્યાયવાચી જણાવો. પર્વત દરિયો રણ ઝરણું પર્વત દરિયો રણ ઝરણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP