ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોરોનાને પગલે ઘણા દેશ ભયભીત થઈ ગયા છે.' વિશેષણનો પ્રકાર ઓળખાવો. ગુણવાચક સંબંધવાચક જથ્થાવાચક દર્શકવાચક ગુણવાચક સંબંધવાચક જથ્થાવાચક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પચાસ વર્ષ પૂર્ણ થતા ઉજવાતા ઉત્સવને શું કહેવાય છે ? શતાબ્દી મહોત્સવ હીરક મહોત્સવ સુવર્ણ મહોત્સવ રજત મહોત્સવ શતાબ્દી મહોત્સવ હીરક મહોત્સવ સુવર્ણ મહોત્સવ રજત મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ? ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ક્રિયાપદ સકર્મક ન કહેવાય ? લખવું વાંચવું ખેંચવું ચાલવું લખવું વાંચવું ખેંચવું ચાલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચો પદક્રમ અને પદસંવાદ ધરાવતું વાક્ય પસંદ કરો. દીવાલ આવે છે એક ધસતી પાણીની પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. દીવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી દીવાલ આવે છે એક ધસતી પાણીની પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. દીવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP