ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો - લાભાલાભ લાભા + લાભ લાભ + લાભ એકેય નહીં લાભ + અલાભ લાભા + લાભ લાભ + લાભ એકેય નહીં લાભ + અલાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૂદતો આવેલો ઘોડો પડી ગયો. - વાકયમાં કયા પ્રકારના કૃદંતનો ઉપયોગ નથી થયો તે વિકલ્પમાંથી શોધો. ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાદેવ' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી દર્શાવો. યુનિવર્સિટી યુનીવર્સીટી યુનીવસિર્ટી યુનિવસીર્ટી યુનિવર્સિટી યુનીવર્સીટી યુનીવસિર્ટી યુનિવસીર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. આંગળીનાં ટેરવાં આંખમાં ગરજ સારે છે. આંગળીનાં ટેરવાં આંખમાંની ગરજ સરાવે છે. આંગળીનાં ટેરવાં આંખની ગરજ સારે છે. આંગળીમાં ટેરવા આંખમાંની ગરજ સરાવે છે. આઘળિ ના ટેરવાં આંખોમાંની ગરજ સાચવે છે. આંગળીનાં ટેરવાં આંખમાંની ગરજ સરાવે છે. આંગળીનાં ટેરવાં આંખની ગરજ સારે છે. આંગળીમાં ટેરવા આંખમાંની ગરજ સરાવે છે. આઘળિ ના ટેરવાં આંખોમાંની ગરજ સાચવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વૃક્ષ' શબ્દ માટે કયો પર્યાય સાચો છે ? દ્રુમ દૂર્વા રોમ રૂપક દ્રુમ દૂર્વા રોમ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP