કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતનું સૌથી મોટું જમીન આધારિત ઓપ્ટિકલ ટેલિસ્કોપ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે ? પંજાબ રાજસ્થાન ઉતરાખંડ ગોવા પંજાબ રાજસ્થાન ઉતરાખંડ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન કરનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની ? સ્મૃતિ મંધાના મિતાલી રાજ હરમનપ્રિત કોર પુનમ યાદવ સ્મૃતિ મંધાના મિતાલી રાજ હરમનપ્રિત કોર પુનમ યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત આતંકવાદ વિરોધી કવાયત 'પબ્બી એન્ટિટેરર- 2021નું આયોજન કયા ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું ? BIMSTEC BRICS ASEAN SCO BIMSTEC BRICS ASEAN SCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) જયુટ (શણ) માટે ઈમ્પ્રુવ કલ્ટિવેશન એન્ડ એડવાન્સ્ડ રેટિંગ એક્સરસાઈઝ(ICARE) કાર્યક્રમની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી ? 2015 2018 2013 2017 2015 2018 2013 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિદેશી યાત્રીઓ માટે વેક્સિન સર્ટિફિકેશન સિસ્ટમ શરૂ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? ન્યુઝીલેન્ડ રશિયા સ્વિત્ઝર્લેન્ડ ઈઝરાયેલ ન્યુઝીલેન્ડ રશિયા સ્વિત્ઝર્લેન્ડ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એ. પી. માહેશ્વરી એન. એસ. શૃંગલા પી.કે.સિન્હા એમ. એ. ગણપતિ એ. પી. માહેશ્વરી એન. એસ. શૃંગલા પી.કે.સિન્હા એમ. એ. ગણપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP