ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ?

બધા જ કામ પુરા કરી નવરા થવું
બધા કામ પૂરા કરવા
કામ પૂરું કરવા ઉતાવળ કરવી
કામમાં છુટકારો મેળવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો.

ફૂલના જાણે શોભે ગાલીચા
પથ્થર થર થર ધ્રુજે
ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો
છકડો એટલે છકડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ?

હું માનવી માનવ થાઉ તો ઘણું
નકામી ચીજો શા માટે ભેગી કરો છો ?
માનવસેવા એ જ પ્રભુસેવા
સારા અક્ષર કેળવણીની નિશાની છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP