ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. સુંદર × રમણીય સુવાસ × દુર્ગંધ ભમરો × મધુકર કુસમ × સુમન સુંદર × રમણીય સુવાસ × દુર્ગંધ ભમરો × મધુકર કુસમ × સુમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિષમ'ની સાચી સંધિ છોડો. વિ + ષમ વિષ્ + મ વિ + સમ વિસ્ + મ વિ + ષમ વિષ્ + મ વિ + સમ વિસ્ + મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિન્હ મૂકશો ?મારું ધ્યાન દોરવા તેણે કહ્યું : 'સાંભળો છો ?' લઘુરેખા પૂર્ણવિરામ ગુરુ રેખા ગુરુવિરામ લઘુરેખા પૂર્ણવિરામ ગુરુ રેખા ગુરુવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો. નમાયાં મયૂરવાહિની ક્ષુધાતુર દીર્ઘદ્રષ્ટિ નમાયાં મયૂરવાહિની ક્ષુધાતુર દીર્ઘદ્રષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રેતી તણા આ રણ સમી આખીય મારી જિંદગી !' - આ પંક્તિમાં ___ છે. હરિગીત છંદ સવૈયા છંદ ઉપમા અલંકાર ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને હરિગીત છંદ સવૈયા છંદ ઉપમા અલંકાર ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP