ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય ધીરતા શ્રદ્ધા ખામોશ સબૂરી ધીરતા શ્રદ્ધા ખામોશ સબૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો. પોલીસ ચોરનો સાથ આપે રક્ષક જ ભક્ષક બને વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ પોલીસ ચોરનો સાથ આપે રક્ષક જ ભક્ષક બને વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તોય પાછું ના આવે' - પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા હરિગીત શિખરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા હરિગીત શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? વનવાસ દેશપ્રેમ સ્નેહાધી પાપપુણ્ય વનવાસ દેશપ્રેમ સ્નેહાધી પાપપુણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અસંગત અરણ્યરુદન અધ્યાત્મ અસાધ્ય અસંગત અરણ્યરુદન અધ્યાત્મ અસાધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં કોના વડે શબ્દ નિર્માણ થતું નથી ? દેશ્ય તત્સમ તદ્ભવ વ્યંજનાન્ત દેશ્ય તત્સમ તદ્ભવ વ્યંજનાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP