ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. સાક્ષાત્કાર સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ + ક્ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર્ સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ + ક્ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ? હરિગીત ચોપાઈ સોરઠો દોહરો હરિગીત ચોપાઈ સોરઠો દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : દૈવી વૈમાનિકોના વિરતિભવન શો, સિદ્ધ શૈલેશ ઊભો ! શિખરિણી સ્ત્રગ્ધરા મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શિખરિણી સ્ત્રગ્ધરા મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો. કૂકડો કૂતરો કીડી કોયલ કૂકડો કૂતરો કીડી કોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અધસ્ + ગતિ = ___ અધગતિ અધસ્ગતિ ઓધગતિ અધોગતિ અધગતિ અધસ્ગતિ ઓધગતિ અધોગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP