ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. દેવું × કરજ ઠોઠ × નબળો ઉમંગ × હર્ષ આળસું × ઉદ્યમી દેવું × કરજ ઠોઠ × નબળો ઉમંગ × હર્ષ આળસું × ઉદ્યમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો' - આ વાક્યમાં 'રૂઆબબેર' શું છે ? કૃદંત ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજક કૃદંત ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ. રહી ગામ જ બસ રહી ગામ જ બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રવાનુકારી ન હોય તેવો દ્વિરુક્ત શબ્દ શોધો. ધબાધબી હસતુંહસતું ખડખડ ધકધક ધબાધબી હસતુંહસતું ખડખડ ધકધક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અઢાર વરણ જેને વહોરવાને આવે- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પરિણામવાચક ગુણવાચક રંગવાચક સંખ્યાવાચક પરિણામવાચક ગુણવાચક રંગવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અમે બાળકો પાસે નૃત્ય કરાવડાવ્યું.’ - વાક્ય પ્રકાર નક્કી કરો. પ્રેરક કર્તરિ કર્મણિ પુનઃપ્રેરક પ્રેરક કર્તરિ કર્મણિ પુનઃપ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP