ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? નિપાતનો પ્રકાર જણાવો. સંશયવાચક ભારવાચક ખાતરીવાચક સીમાવાચક સંશયવાચક ભારવાચક ખાતરીવાચક સીમાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વિહંગ વિહગ તુરંગ સુરંગ પક્ષી વિહગ તુરંગ સુરંગ પક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ? ઉજળું એટલું દૂધ નહીં ખાલી ચણો વાગે ઘણો ખોટો રૂપિયો ચળકે ઘણો અધૂરો ઘડો છલકાય ઉજળું એટલું દૂધ નહીં ખાલી ચણો વાગે ઘણો ખોટો રૂપિયો ચળકે ઘણો અધૂરો ઘડો છલકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિદ્યાર્થીઓ ગ્રંથાલયમાં વાંચવા ગયા છે. - કૃદંતનો પ્રકર નક્કી કરો. સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરિમુલક' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો. મંદાક્રાંતા શિખરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી વસંતતિલકા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP