ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? રમત - ક્રીડા સ્મરણ - યાદ સમય - કાળ અવાજ - ગુસ્સો રમત - ક્રીડા સ્મરણ - યાદ સમય - કાળ અવાજ - ગુસ્સો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. જિજ્ઞાસા જીજ્ઞાસા જીગ્નાશા જિજ્ઞાષા જિજ્ઞાસા જીજ્ઞાસા જીગ્નાશા જિજ્ઞાષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? અધમૂઓ ભજન મંડળી રેવાશંકર સિંહાસન અધમૂઓ ભજન મંડળી રેવાશંકર સિંહાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરેશ દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું છે - વાકયમાં નામયોગી કયું છે ? રહ્યું દ્વારા માં આવી રહ્યું દ્વારા માં આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. -"ચંદ્રવશી કૃરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર-" યદુપતિ પરીક્ષિત અભિમન્યુ ઘટોત્કચ યદુપતિ પરીક્ષિત અભિમન્યુ ઘટોત્કચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP