ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું. ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સાંગોપાંગ’ - સંધિવિગ્રહ કરો. સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાનાર્થી જોડકું ખોટું છે ? ભોરંગ-વાસુકી-સર્પ હાથી-ગજ-હસ્તિ શાર્દૂલ -મહિષી-મર્કટ બળદ-સુરભિસુત-આખલો ભોરંગ-વાસુકી-સર્પ હાથી-ગજ-હસ્તિ શાર્દૂલ -મહિષી-મર્કટ બળદ-સુરભિસુત-આખલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 31 માત્રાનો છંદ કયો છે ? અનુષ્ટુપ મનહર હરિણી સવૈયા અનુષ્ટુપ મનહર હરિણી સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળકોને ચકડોળમાં બેસવું છે. - રેખાંકિત ક્રિયાપદનો પ્રકાર ઓળખાવો. અકર્મક સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક સકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક સકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેને જોઈ જોઈને હવે થાકી ગઈ છું. - કૃદંત ઓળખાવો. વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP