ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મહાબાહુ અર્જુનને સામાન્ય લૂંટારૂઓએ લૂંટયો' - લીટી કરેલ સમાસ ઓળખો.

એકપણ સાચું નથી
તત્પુરુષ
કર્મધારય
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કઈ જોડી ખોટી છે તે જણાવો.

ચૂંદડી-સ્ત્રીલિંગ
માયા-સ્ત્રીલિંગ
લાડણી-સ્ત્રીલિંગ
દિલ-સ્ત્રીલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP