ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : દર પખવાડિયે નીકળતું સામયિક સાપ્તાહિક દૈનિક પાક્ષિક માસિક સાપ્તાહિક દૈનિક પાક્ષિક માસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનાનો અલંકાર ઓળખી બતાવો.-દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અર્થાલંકાર એકેય નહીં શબ્દાનુસાર પ્રાસાનુપ્રાસ અર્થાલંકાર એકેય નહીં શબ્દાનુસાર પ્રાસાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મારે આ વાયુની માંહે, કોનું રે શિલ્પ કોરવું ?’ - છંદ ઓળખાવો. અનુષ્ટુપ હરિગીત ચોપાઈ શિખરિણી અનુષ્ટુપ હરિગીત ચોપાઈ શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આકારવાચક સ્વીકારવાચક પ્રમાણવાચક રંગવાચક આકારવાચક સ્વીકારવાચક પ્રમાણવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું ગાયને બરાબર ધાવે છે. - રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. રીતિવાચક સ્થળવાચક નિષેધવાચક પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક નિષેધવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP