ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વાડ થઈને ચીભડા ગળે' - કહેવતનો અર્થ આપો.

રક્ષક જ ભક્ષક બને.
વાડ વગર વેલો ના ચડે.
વાડને ટેર - તરબૂચ ભાવે.
વાડ જ ચીભડાં ખાઈ જાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ચાર ગણું કામ કરશે તેને એક દિવસની રાજા મળશે. - રેખાંકિત વિશેષણ કયા પ્રકારનું છે?

સંખ્યાવાચક
પ્રમાણવાચક
આવૃત્તિસૂચક
ક્રમવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉધામા કર્યા. વાક્યનો પ્રકાર કયો છે ?

ઉદ્દગાર વાક્ય
વિધાનવાક્ય
પ્રશ્નવાક્ય
વિધિવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP