ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક પર્યાયવાચી આદિત પદ વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક પર્યાયવાચી આદિત પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ? મેડમે અંગ્રેજી શીખવ્યું વિદ્યાર્થીને મેડમે અંગ્રેજી શીખવ્યું વિદ્યાર્થીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રવચનમાં વકતા ભારપૂર્વક બોલતા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. રીતિવાચક સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ક્રીડા રમત બગીચો દુઃખ સુખ રમત બગીચો દુઃખ સુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કળ વળવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. મંદબુદ્ધિ હોવું નિરાંત થવી આનંદ થવો દુ:ખ થવું મંદબુદ્ધિ હોવું નિરાંત થવી આનંદ થવો દુ:ખ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 31 માત્રાનો છંદ કયો છે ? અનુષ્ટુપ મનહર સવૈયા હરિણી અનુષ્ટુપ મનહર સવૈયા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP