ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી શબ્દ લખો : પ્રત્યક્ષ સાપેક્ષ નિરપેક્ષ અક્ષ પરોક્ષ સાપેક્ષ નિરપેક્ષ અક્ષ પરોક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડાક્ષરને ખોટી રીતે દર્શાવતો વિકલ્પ શોધો. દ્ર : દ્ + ર્ + અ દ્ધ : દ્ + ધ્ + અ દ્વ : દ્ + વ્ + અ દ્મ : દ્ + ચ્ + અ દ્ર : દ્ + ર્ + અ દ્ધ : દ્ + ધ્ + અ દ્વ : દ્ + વ્ + અ દ્મ : દ્ + ચ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ? ઝાડ ઝુમખું પ્રેમ ગાંધીજી ઝાડ ઝુમખું પ્રેમ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ. સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "અક્ષર લેશન કરે છે" સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતાં કયું વાક્ય બનશે ? અક્ષય લેશન કરાવશે અક્ષયથી લેશન કરાય છે. અક્ષય લેશન કરાવે છે. અક્ષય લેશન કરશે અક્ષય લેશન કરાવશે અક્ષયથી લેશન કરાય છે. અક્ષય લેશન કરાવે છે. અક્ષય લેશન કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધી લખો.ભૂલચૂક માફ કરશોજી માફ ભૂલચૂક જી કરશો માફ ભૂલચૂક જી કરશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP