ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેમાંથી સાચી જોડણી કઈ છે ? મહત્વાકાક્ષી મહત્વાકાક્ષી મહત્વકાંક્ષી મહત્વાકાંક્ષી મહત્વાકાક્ષી મહત્વાકાક્ષી મહત્વકાંક્ષી મહત્વાકાંક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ? ગાંધીજી ઝુમખું પ્રેમ ઝાડ ગાંધીજી ઝુમખું પ્રેમ ઝાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ મરીઝોની સેવા કરે છે. - યોગ્ય શબ્દ મૂકો. પરીચારીકા પરીચારિકા પરિચારિકા પરિચારીકા પરીચારીકા પરીચારિકા પરિચારિકા પરિચારીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? સમય - કાળ સ્મરણ - યાદ અવાજ - ગુસ્સો રમત - ક્રીડા સમય - કાળ સ્મરણ - યાદ અવાજ - ગુસ્સો રમત - ક્રીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? દિવેલિયું ઘુઘરિયાળ વિદ્યાર્થીનિ શિખવણી દિવેલિયું ઘુઘરિયાળ વિદ્યાર્થીનિ શિખવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. દ્વિતીયા ષષ્ઠી ચતુર્થી સપ્તમી દ્વિતીયા ષષ્ઠી ચતુર્થી સપ્તમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP