ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યમાં વિશેષણ શોધો : કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો. સાંભળી ગીતો કરુણ તે સાંભળી ગીતો કરુણ તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ? સારસ્વત વેદાંતી માર્મિક દેવાધિ સારસ્વત વેદાંતી માર્મિક દેવાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી' - પંક્તિનો છંદ જણાવો. શિખરિણી હરિગીત મંદાક્રાંતા અનુષ્ટુપ શિખરિણી હરિગીત મંદાક્રાંતા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘દાદીમા સાઈકલ ચલાવે છે': આ વાક્ય કયા પ્રકારનું છે ? ભાવેપ્રયોગ કર્મણિ પ્રેરક કર્તરિ ભાવેપ્રયોગ કર્મણિ પ્રેરક કર્તરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.' નાનાંમોટાં ઊડે છે પક્ષીઓ નાનાંમોટાં ઊડે છે પક્ષીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવડું મોટું શહેર ? વિશેષણનો પ્રકાર કયો છે ? ગુણવાચક ક્રિયાવાચક સાર્વનામિક સંખ્યાવાચક ગુણવાચક ક્રિયાવાચક સાર્વનામિક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP