ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ શોધો. 'સાશ્ચર્ય' સ + આશ્ચર્ય સ + એશ્વર્ય સા + શ્વર્ય સાસ્ + અશ્વર્ય સ + આશ્ચર્ય સ + એશ્વર્ય સા + શ્વર્ય સાસ્ + અશ્વર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : દરરોજ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ અવ્યવીભાવ સમાસ મધ્યમપદલોપી સમાસ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ અવ્યવીભાવ સમાસ મધ્યમપદલોપી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? નિપાત અનુગ નામયોગી સંજ્ઞા નિપાત અનુગ નામયોગી સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં પુરુષ નાન્યતર જાતિ સ્ત્રી અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં પુરુષ નાન્યતર જાતિ સ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? દરિયો ઊંડું ડરવું પૈસાદાર દરિયો ઊંડું ડરવું પૈસાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી 'પ્રશસ્તિ' નો વિરોધી શબ્દ જણાવો. સ્તુતિ નિંદા વખાણ પ્રસંશા સ્તુતિ નિંદા વખાણ પ્રસંશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP