ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી તોટક પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બાળકે શરબત પીધું' - વાક્યને કર્મણિમાં ફેરવો. બાળક દ્વારા શરબત પીવાયું. બાળકે શરબત પીધું હતું. બાળક શરબત પીવે છે. બાળકથી શરબત પીવાશે. બાળક દ્વારા શરબત પીવાયું. બાળકે શરબત પીધું હતું. બાળક શરબત પીવે છે. બાળકથી શરબત પીવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો. વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિકરાની પૌત્રી શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોહિત્રી સુતા પ્રપૌત્રી પુત્રપૌત્રી દોહિત્રી સુતા પ્રપૌત્રી પુત્રપૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સાંગોપાંગ’ - સંધિવિગ્રહ કરો. સ + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સા + અંગ + ઉપ + અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મશક' એટલે શું ? માથું, મસ્તક પાણી ભરવાનું ચામડાનું સાધન ઘડો માખણ - મસકો માથું, મસ્તક પાણી ભરવાનું ચામડાનું સાધન ઘડો માખણ - મસકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP