ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. કૃદંત વિશેષણ અનુગ નિપાત કૃદંત વિશેષણ અનુગ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોઈનેય વધારે કામ કરવું નથી' - વધારે - વિશેષણનો પ્રકાર કયો છે ? ગુણવાચક સાપેક્ષ સંખ્યાવાચક પરિમાણવાચક ગુણવાચક સાપેક્ષ સંખ્યાવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એક નથી વાદળી' - પંક્તિનો છંદ જણાવો. અનુષ્ટુપ સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત હરિણી અનુષ્ટુપ સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો. - "વનોષધિ" વન્ + ઓષધી વન્ + ઓષધિ વન + ઔષધિ વન + ઔષધી વન્ + ઓષધી વન્ + ઓષધિ વન + ઔષધિ વન + ઔષધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી ધરાવતો વિકલ્પ શોધો. ઝિંદાદિલી ચામાચીડિયું કાયદાકીય નિરાભિમાની ઝિંદાદિલી ચામાચીડિયું કાયદાકીય નિરાભિમાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતાનો ભાવ એટલે .... ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP