ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ? પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? પારિતોષિક સાલિયાણું સરપાવ ઈનામ પારિતોષિક સાલિયાણું સરપાવ ઈનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'પાણી અને બ્રશ સહુ દઈ તું જતીતી' વસંતતિલકા માલિની મિશ્રોપજાતિ હરિણી વસંતતિલકા માલિની મિશ્રોપજાતિ હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કોને 'ઉભયાન્વયી' તરીકે પણ ઓળખવામાં આવે છે ? નિપાત નામયોગી સંયોજક અનુગો નિપાત નામયોગી સંયોજક અનુગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. યોગેશ = યોગા + ઈશ વ્યસ્ત = વિ + અસ્ત મનોરથ = મનુ + રથ પૃથ્વી = પૃ + ઈથી યોગેશ = યોગા + ઈશ વ્યસ્ત = વિ + અસ્ત મનોરથ = મનુ + રથ પૃથ્વી = પૃ + ઈથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તેણે મોટેથી બૂમ પાડી' - વાક્યનો પ્રકાર જણાવો. કર્તરિ કર્મણિ ભાવે પ્રેરક કર્તરિ કર્મણિ ભાવે પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP