ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નારી નાજુક તેજી ચારુ નારી નાજુક તેજી ચારુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થ ‘અભિલાશા’ શબ્દનો પર્યાયવાચી નથી ? અભીપ્સા મમતા મનોરથ એષણા અભીપ્સા મમતા મનોરથ એષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી શોધો. પરિચિત પરિચારિકા હોશીયાર વીજળી પરિચિત પરિચારિકા હોશીયાર વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે મને કારણ કહ્યું ખરું - વાક્યમાં ખરું શું છે ? સંયોજક વિશેષણ નિપાત ક્રિયાવિશેષણ સંયોજક વિશેષણ નિપાત ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કીડી ક્રૂર શિકારીના જમણા પગે જોરથી કરડી' આ વાક્યમાંથી ક્રિયા વિશેષતા શોધો. જમણા ક્રૂર પગે જોરથી જમણા ક્રૂર પગે જોરથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. લાટ હોય તો લેત. કણબી છુ. નહિ લઉં. અથવા, માટે પણ, એટલે તો, પણ જ્યાં...ત્યાં અથવા, માટે પણ, એટલે તો, પણ જ્યાં...ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP