ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક માણસ લુચ્ચો દેખાય છે - આ વાક્યમાં પુરક પદ લુચ્ચો છે ? વિશેષણ સંજ્ઞા સર્વનામ કૃદંત વિશેષણ સંજ્ઞા સર્વનામ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ફૂવડ સ્વસ્થ બેડોળ ગંદકી સુઘડ સ્વસ્થ બેડોળ ગંદકી સુઘડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? જીવ્યા કરતાં જોયું ભલું મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો કામ ખૂબ જ સહેલું હોવું જીવ્યા કરતાં જોયું ભલું મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો કામ ખૂબ જ સહેલું હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહ માટે એક શબ્દ. ડુંગરી ઓઘલી તગાવી થપ્પો ડુંગરી ઓઘલી તગાવી થપ્પો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કરાલ' શબ્દનો સમાનાર્થી જણાવો. ઘોર ભયંકર ઘેરી ગાઢ ઘોર ભયંકર ઘેરી ગાઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને ? યમક રૂપક શ્લેષ ઉપમા યમક રૂપક શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP