ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પેલાએ પુલીનને ધક્કો માર્યો.' - વિશેષણ ઓળખાવો. પ્રશ્નવાચક વિશેષણ સાપેક્ષ વિશેષણ ગુણવાચક વિશેષણ દર્શક વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ સાપેક્ષ વિશેષણ ગુણવાચક વિશેષણ દર્શક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નાક-લીટી તાણવી' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભૂલનો સ્વીકાર કરવો અત્યંત દીનપણે શરણે જવું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જીવ કરવી ભૂલનો સ્વીકાર કરવો અત્યંત દીનપણે શરણે જવું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જીવ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વર્ણ એવો છે કે જેને દંત્ય ન કહેવાય ? દ સ પ સ દ સ પ સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પ્રશ્નોત્તર’ શબ્દમાં કેટલા જોડાક્ષર થયા છે ? ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમ્યો તીર્થે તીર્થે ધરતી ઉર મનીષા દશરથની' - પંક્તિનો છંદ જણાવો. હરીગીત પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરીગીત પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક સ્થળવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP