ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છોડો : અભ્યાસ અભિ + આસ અભ્ય + અસ અભ્ય + આસ અભિ + યાસ અભિ + આસ અભ્ય + અસ અભ્ય + આસ અભિ + યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શિવ આ નામે ઓળખાતા નથી ? શંકર નારાયણ મહાદેવ ધુર્જટિ શંકર નારાયણ મહાદેવ ધુર્જટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? પુત્ર પિતા સ્વજન પુત્રી પુત્ર પિતા સ્વજન પુત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ષષ્ + આનન = ___ ષષાનન ષડાનન ષશાનન ષષનાન ષષાનન ષડાનન ષશાનન ષષનાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું - ક્રિયાવિશેષણ શોધો. આંખમાં ઝડપથી અજબ પરિવર્તન આંખમાં ઝડપથી અજબ પરિવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નળને જે રીતે ઉઘાડવાનો હોય અને બંધ કરવાનો હોય તે જ રીતે તેને ઉઘાડી બંધ કરવો જોઈએ.- આ વાક્ય કયા પ્રકારનું છે ? સંકુલ સંયુક્ત મિશ્ર સાદું સંકુલ સંયુક્ત મિશ્ર સાદું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP