કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા દિવસે ઈરાનના બંદર ચાબહાર બંદર પ્રત્યે ભારતનું વ્યૂહાત્મક મહત્વ દર્શાવવા માટે પ્રથમ ચાબહાર દિવસ ક્યારે મનાવાયો ?

5 માર્ચ
8 માર્ચ
6 માર્ચ
4 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય રેલ્વેએ રેલ પ્રવાસ દરમિયાન ફરિયાદો તથા પૂછપરછ માટે વિવિધ હેલ્પલાઈન નંબરોને કારણે થતી અસુવિધાને દૂર કરવા માટે કયો હેલ્પલાઈન નંબર શરૂ કર્યો ?

142
149
139
137

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતનું પ્રથમ વન ચિકિત્સા કેન્દ્ર (Forest Healing Centre) કયા સ્થળે આપવામાં આવ્યું ?

નાગપુર, મહારાષ્ટ્ર
ગુરૂગ્રામ, હરિયાણા
રાનીખેત, ઉત્તરાખંડ
ભોપાલ, મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP